બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Jioનો 200 દિવસની વેલિડિટી સાથેનો સસ્તો પ્લાન બંધ કરવાની તૈયારી, ફટાફટ કરાવો રિચાર્જ
Last Updated: 05:48 PM, 19 January 2025
રિલાયન્સ જિયો એ પ્રીપેડ યુઝર્સ માટે એક નવા અને અનોખા પ્લાનની શરૂઆત કરી છે. આ પ્લાનમાં 2150 રૂપિયાના મફત લાભો મેળવી શકો છો. પરંતુ આ ઑફર 31 જાન્યુઆરી, 2025 સુધી જ ઉપલબ્ધ છે, એટલે જો તમે આ ઑફરનો લાભ લેવાનો વિચાર કરી રહ્યા છો, તો તમારે જલદી આ પ્લાનને અગ્રિમ કરાવવું પડશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પ્લાનમાં દરરોજ 2.5 GB હાઈ-સ્પીડ ડેટા મળશે, અમર્યાદિત વૉઇસ કૉલિંગ (લોકલ અને STD) છે. સાથે દરરોજ 100 SMS, 200 દિવસની વેલિડિટી એટલે કુલ 500 GB હાઈ-સ્પીડ ડેટાનો લાભ મળી રહેશે. Jio TV, Jio Cinema, અને Jio Cloud પર મફત ઍક્સેસ અને અનલિમિટેડ 5G ડેટા પણ મળશે. પરંતુ, આ પ્લાન સાથે Jio Cinema Premium Subscriptions નો લાભ ઉપલબ્ધ નથી.
2150 રૂપિયાના આ પ્લાન સાથે, Reliance Jio ખાસ મફત ઑફર્સ પણ આપી રહી છે. Ajio પર 2999 રૂપિયાની ખરીદી પર 500 રૂપિયાની કૂપન મળશે. EaseMyTrip પર ફ્લાઈટ ટિકિટ બુક કરવા પર 1500 રૂપિયા સુધીનો ડિસ્કાઉન્ટ મળશે. Swiggy પર 499 રૂપિયાની ખરીદી પર 150 રૂપિયાનો ડિસ્કાઉન્ટ
જો તમે આ પ્લાનના લાભોનો ઉપયોગ કરવા માંગતા છો, તો તમારે રિચાર્જ 31 જાન્યુઆરી, 2025 પહેલાં કરવો પડશે. એટલે, આ દિવસ સુધી આ ઑફરનો લાભ મેળવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Anti-Valentines Week / 15 થી 21 ફેબ્રુઆરી સુધી એન્ટી વેલેન્ટાઇન વીક, આજે સ્લેપ ડે, જાણો કયા દિવસનો શું મતલબ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.