પ્રવાસ / સમર વેકેશન દરમિયાન ભીડભાડથી બચવા ઇચ્છતા હો તો આ જગ્યા છે બેસ્ટ   

This place is the best if you want to avoid the crowds during the summer vacation

જો તમે એવી રજાઓ પ્લાન કરતા હો જેમાં તમારું બુકિંગ પહેલેથી થયુ નથી અને અચાનક તમે પ્લાન કરી દીધો છે. જો આમ હોય તો હિમાચલ પ્રદેશમાં આવેલા સાંગલા વેલી અંગે જરુર વિચાર કરો. આ ટુરિસ્ટ ડેસ્ટીનેશન સાત દિવસની સમરની રજાઓ માટે એકદમ પરફેક્ટ જગ્યા છે. હિમાચલના કિન્નોર જિલ્લામાં આવેલુ સાંગલા વેલી તિબ્બત બોર્ડરની નજીક છે. શિમલાથી લગભગ 220 કિલોમીટરની ડ્રાઇવ કરશો ત્યારે તમે સુંદર સાંગલા વેલી પહોંચી શકશો. સાંગલાને ટ્વીન સિટી પણ કહેવાય છે કેમકે તેની નજીક છે કિન્નોર વેલીનું શહેર કલ્પા.

બ્રેકિંગ ન્યૂઝ