OMG / ભારે શોખીન હોં! 12 લાખ ખર્ચી DOG બની ગયો આ શખ્સ, ફોટો જોઈને તમે પણ ઓળખી નહીં શકો

This person has become a DOG at a cost of Rs 12 lakh, you can't even recognize him by looking at the photo

દુનિયામાં એવા ઘણા લોકો છે જે પોતાની અજીબ હરકતોના કારણે ચર્ચામાં આવી જાય છે. આવો જ એક વ્યક્તિ જાપાનમાં આજકાલ ખુબ ચર્ચિત રહ્યો છે. હકીકતમાં જાપાનનો આ માણસ કૂતરો બની ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ