ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

OMG / રાજકોટનો આ શખ્સ કેલ્ક્યુલેટર કરતા પણ ઝડપી કરે છે ગણતરી, પરિણીતી ચોપરા પણ થઈ ફીદા

This person from Rajkot does the calculation faster than the calculator, Parineeti Chopra is also Fida

હાલમાં જ આવેલી શકુંતલા દેવી ફિલ્મ તમે જોઇ જ લીધી હશે અને તમે તેની ગણતરી કરવાની શક્તિ પર ફિદા થઇ ગયા હશો. ફિલ્મ જોઇને થોડીવાર તો તમને પણ એવુ થઇ ગયુ હશે કે શકુંતલા દેવી જો જીવતા હોત તો આપણે તેમને મળવા જાત જ. તેમના જેવું જ ટેલેન્ટ ધરાવે છે આપણા રાજકોટના એક ભાઇ, કે જેમને તમે ગમે તેવા અક્ષરની ગણતરી કરવાનુ કહો તે વગર કેલ્ક્યુલેટરે કરી નાંખે છે. આજે અમે તમને જણાવીશું કે આ ભાઇ પર ભગવાનની કૃપા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ