ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

PHOTOS / 6 હજાર સ્ક્વેરફૂટમાં પથરાયેલુ છે હાર્દિક પંડ્યાનું આ આલિશાન પેન્ટહાઉસ, જુઓ તસવીરો

This penthouse of Hardik Pandya is spread over 6 thousand Sq ft, see how luxurious it is from inside

હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટ ટીમના મહત્વપૂર્ણ સદસ્ય છે. પોતાના શાનદાર પફોર્મન્સથી હાર્દિકે ટીમને હંમેશા જીત અપાની છે. દેશ-વિદેશમાં પોતાની ધમાકેદાર બેટિંગના કારણે જાણીતા હાર્દિકનું બાળપણ ગરીબીમાં વિત્યુ છે પરંતુ હાલમાં તેની પાસે વડોદરામાં શાનદાર ઘર છે. તેની તસવીરો જોઇને તમારા મોઢામાંથી પણ વાહ નીકળી જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ