શરમજનક / બરોડાની ચોંકાવનારી ઘટનાઃ પતિની આ એક ભૂલના કારણે પ્રેમિકા સાથેના આડા સંબંધોનો ભાંડો ફૂટ્યો

This one mistake of the husband caused a rift in the affair with the girlfriend

સાસરીમાં ગયેલા પતિએ પત્નીની સામે પ્રે‌મિકાને ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પત્ની પતિનો મોબાઇલ ચેક કરતી હતી ત્યારે પતિએ મોબાઇલ ખેંચી લીધો હતો અને પ્રેમિકા સાથેની ચેટિંગ ‌ડિલીટ કરી દીધી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ