Ek Vaat Kau / આ એક બોક્સથી ખૂલશે Bipin Rawat ના મોતનું રહસ્ય, જાણો શું છે આ?

તામિલનાડુના કુન્નુરમાં ગઇકાલે હેલિકૉપ્ટર દુર્ઘટનામાં CDS બિપિન રાવત, તેમના પત્ની સહિત કુલ 13 લોકોના મોત થયા છે. ત્યારે આ દુર્ઘટના કયા કારણે બની તે જાણવા માટે બ્લેક બોક્સનો સહારો લેવામાં આવશે. ત્યારે શું છે આ બ્લેક બોક્સ જાણો Ek Vaat Kauમાં...

બ્રેકિંગ ન્યૂઝ