Auto Expo 2020 / Maruti Swift ને ટક્કર આપશે MG ની આ નવી કાર, ફીચર્સ છે દમદાર

This new car from MG will hit Maruti Swift, the features are strong

હાલ નોઈડામાં Auto Expo 2020 ચાલી રહ્યો છે. જ્યારે દરેક કંપની પોતાની કંપની કાર અથવા બાઈક લોન્ચ કરે છે. જ્યારે MG મોટરે પણ પોતાની નવી કાર MG 3 લોન્ચ કરી છે.આ કાર સ્વીફ્ટ, હ્યુન્ડાઈ i20 અને ફોકસવૈગન પોલોને ટક્કર આપી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ