WC 2019 / ભારત-બાંગ્લાદેશની મૅચમાં રાતોરાત ફેમસ થયેલા સુપર ફેન દાદીના ચેહરા પર આ ભૂલ દેખાઈ

this mistake was seen on charulata patels face during india bangladesh match

ભારત-બાંગ્લાદેશની મૅચમાં રાતોરાત ફેમસ થયેલા સુપર ફેન દાદીએ તમામ લોકોનું દીલ જીતી લીધું છે. ટીમ ઇન્ડિયાને ચીયર કરતાં એમનો ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યા છે. પરંતુ આ સુપર ફેન દાદીના ચેહરા પર એક મોટી ભૂલ જોવા મળી છે.

બ્રેકિંગ ન્યૂઝ