બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / રક્ષાબંધને ન કરતા આ ભૂલ, જાણો કઈ આંગળીથી ભાઈને કરવું જોઈએ તિલક
5 ફોટો ગેલેરી
Last Updated: 04:44 PM, 10 August 2024
1/5
હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો ખૂબ પવિત્ર માનવામાં આવ્યો છે. આ મહિનામાં અનેક તહેવાર ઉજવાય છે. નાગ પંચમી, રાધણ છઠ્ઠ, સીતળા સાતમ, જન્માષ્ટમી સહિતના તહેવાર ઉજવાય છે. એમ ભાઈ બહેનનો તહેવાર પણ આ મહિનામાં આવે છે. આ વખતે રક્ષાબંધન સોમવારે 19 ઓગષ્ટના રોજ છે. આથી ભાઈ બહેનને ભગવાન શંકરનો પણ આશીર્વાદ મળશે.
2/5
રક્ષાબંધનના દિવસે ભાઈને તેની બહેન વિધિ મુજબ રાખડી બાંધે છે. જેમાં તે તિલક કરે છે, મોઢું મીઠું કરાવે છે અને આરતી પણ ઉતારે છે. પરંતુ બહેન દ્વારા કરવામાં આવતા તિલક વખતે કેટલીક બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમાં તે કઈ આંગળીથી તિલક કરે છે તે જરૂરી હોય છે. તિલક સાથે કેટલાક નિયમ પણ જોડાયેલા છે જેને આજે જાણવાનો પ્રયાસ કરીશું.
3/5
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ