સંરક્ષણ / ટૂંક સમયમાં ભારતને મળવા જઈ રહી છે આ મિસાઈલ સિસ્ટમ, હવે દુશ્મન થર થર કાંપશે 

This missile system is going to meet India soon, now the enemy will tremble

રશિયા ભારતને ઝડપથી એસ - 400 સપ્લાય કરવા માટે ઝડપ થી કામ કરી રહ્યું છે. આ શસ્ત્ર પ્રણાલીની પ્રથમ બેચ આવતા વર્ષના અંત સુધીમાં પૂરી પાડવાની છે.રશિયાએ ગુરુવારે કહ્યું હતું કે તે ભારતને સરફેસ ટૂ એર એસ - 400 મિસાઈલ સિસ્ટમ ની ઝડપથી સપ્લાય કરવા સખત મહેનત કરી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ