નમસ્તે ટ્રમ્પ / વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમ પર આ યાદગાર રેકોર્ડ સર્જાયા હતા, જાણો કયા

This memorable record was created at the world's largest Motor Stadium, know which

અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ આજે (24 ફેબ્રુઆરી 2020) ખૂબ ચર્ચામાં છે. ટૂંક સમયમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો દરજ્જો હાંસલ કરવા જઈ રહેલ આ સ્ટેડિયમમાં રવિવારથી જ ઘણી રોનક જોવા મળી રહી છે.  પરંતુ સોમવારે આ સ્ટેડિયમને ચાર ચાંદ લાગવાના છે કારણ કે, ભારત યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા તૈયાર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ