સલામ / મહેસાણાના આ યુવકે બે હાથ અને એક પગ ગુમાવ્યા છતાં જે કામ કરી બતાવ્યું તે જાણી થશે ગર્વ

This Mehsana handicapped boy vishal chauhan is miracle

નવ વર્ષની ઉંમરે પતંગ લૂંટવા જતા વીજ કરંટ લાગ્યો. જેમાં બે હાથ અને એક પગ ગુમાવવો પડ્યો. આ હાલતમાં પિતા એ તરછોડી દીધો. આ બાળકે આજે 16 વર્ષ ની ઉંમરે પહોંચીને એવું કરી બતાવ્યું કે તેના ઉપર સૌ કોઈને ગર્વ થાય. બે હાથ અને એક પગ નથી છતાં આ કિશોર આજે એક સામાન્ય વ્યક્તિની જેમ પોતાના કામ કરી શકે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ