લગ્નજીવન / લગ્ન માટે આ મેટ્રિમોનિયલ વેબસાઈટ આપી રહી છે છે વર્જિનિટીની ગેરંટી, થયો વિવાદ ઊભો

this matrimonial website giving guarantee of a virgin partner for marriage

લગ્ન કરવા માટે પરફેક્ટ કપલની શોધમાં હવે લોકો મેટ્રિમોનિયલ વેબસાઈટ્સને ફોલો કરવા લાગ્યા છે. ક્લાઈન્ટને ફસાવવા માટે મેટ્રિમોનિયલ વેબસાઈટ્સે હવે તમામ હદો પાર કરી નાખી છે. પ્રેમ અને વિશ્વાસની જગ્યાએ વર્જિનિટીના આધાર પર લોકોને પોતાની વેબસાઈટ માટે આકર્ષિત કરવામાં આવી રહ્યાં છે. શાદી ડોટ કોમ નામની વેબસાઈટ આજકાલ આ જ રીતે પોતાનો ધંધો ચલાવી રહી છે. જોકે, આ લોકપ્રિય Shaadi ડોટ કોમ વેબસાઈટથી અલગ છે. બંનેના નામમાં માત્ર એક અક્ષરનો જ ફરક છે.

બ્રેકિંગ ન્યૂઝ