એક્શન / જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની ગતિવિધીઓ વધતા સૈનાએ કરી આ મોટી કાર્યવાહી

This major operation was carried out by the army as the activities of terrorists increased in Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા એક સપ્તાહમાં 5 નાગરિકોની હત્યાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ઘાટીમાં કાર્યવાહી વધુ સખત કરવામાં આવી છે. સમગ્ર કાશ્મીરમાં 570 લોકોની અટકાયત કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ