ઓહ માય ગોડ! / VIDEO: નાનકડી ઢબૂડીએ નોરા ફતેહી સામે કરી બતાવ્યો એવો ડાન્સ કે અભિનેત્રી પોતે પણ જોતી રહી ગઈ

this little girl did an amazing dance in front of nora fatehi actress

નોરા ફતેહી બોલીવુડની એક લોકપ્રિય ડાન્સર છે અને તેના જેવો ડાન્સ કરવો દરેક વ્યક્તિની વાત નથી. નોરા કપરામાં કપરા ડાન્સ સ્ટેપ્સ ખૂબ જ સરળતાથી કરી લે છે, જેના વિશે સામાન્ય માણસ ક્યારેય વિચારી શકે પણ નહીં. નોરાને બાળકોથી લઇને વૃદ્ધ સુધીના દરેક માણસ પસંદ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ