અહો આશ્ચર્યમ્ / દેશનો પ્રથમ કિસ્સો : 6 મહિનામાં આ શખ્સને એટલી વખત કોરોના થયો કે સ્વાસ્થ્ય વિભાગ માટે બન્યો કોયડો

this kerala man test coronavirus positive in thrice within six months

સ્વાસ્થ્ય વિભાગ માટે કેરળનો આ વ્યક્તિ પહેલી બની ગયો છે. ગત 6 મહિનામાં 3 વાર કોરોના પોઝિટિવ થઈ ચૂક્યો છે. પહેલીવાર તે માર્ચમાં કોરોના વાયરસ પોઝિટિવ થયો હતો. બીજીવાર તે જુલાઈમાં અને ત્રીજી વાર તે સપ્ટેમ્બરમાં કોરોના પોઝિટિવ થયો છે. હવે તેના પર વિશ્લેષણ ચાલી રહ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x