OMG / અહીં આવેલી છે વર્લ્ડ ફેમસ કોફી શોપ, એક કપની કિંમત જાણીને થશે આશ્ચર્ય

This Japanese Coffee House Serves 20-Year-Old Coffee for 65000 Rs a Cup

જાપાનના ઓસાકા શહેરમાં એક એવું કોફી હાઉસ પણ છે, જ્યાં રર વર્ષ જૂની કોફી મળે છે. આ એક કપ કોફીની કિંમત ૬પ હજાર રૂપિયા છે. તેને દુનિયાની સૌથી જૂની અને મોંઘી કોફી પણ કહેવામાં આવે છે. આ કોફી તેના સ્પેશિયલ ટેસ્ટને લીધે ફેમસ છે, જેની શરૂઆત એક ભૂલથી થઈ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ