સલામ / જામનગરના અનોખી ડોક્ટર, બાળ દર્દીઓને દવાની સાથે આપે છે ગાંધીજીની આત્મકથા

this jamnagar doctor gives mahatma gandhi autobiography to child patients with medicines

દવાખાનાનું પગથિયું ચડે એટલે દર્દીને કડવા જ અનુભવ થાય છે તેવું માનવામાં આવે છે,  પણ આ માન્યતા જયારે જામનગર ના પદ્મશ્રી ડો. કે.એમ.આચાર્યના કલીનીક પર કોઈ જાય તો બદલાઈ જાય છે, હાલ મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે ગાંધી વિચારને લઈને અનેક કાર્યક્રમો થઇ રહ્યા છે પણ જામનગરના આ તબીબ તો વર્ષોથી એક અનોખો પ્રયોગ કરી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ