મનોરંજન / 2019ના પહેલા છ મહિનાની ટોપ 10 ફિલ્મો આ રહી...

This is the top ten films of the first six months of 2019 ...

2019 અડધો વીતી ચુક્યો છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ સમય ઘણો સારો રહ્યો. ઘણી ફિલ્મોએ બોક્સઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કર્યુ. હોલિવુડ મુવી એવેન્જર્સના શાનદાર પ્રદર્શને બધાને ચોંકાવી દીધા. વાત કરીએ એવી બોલિવુડ ફિલ્મોની જે બોક્સ ઓફિસ કલેક્શનની બાબતમાં ટોપ 10 રહી.

બ્રેકિંગ ન્યૂઝ