ગુડ ન્યૂઝ / સોનું ખરીદવાનો થયો છે સારો સમય, કારણ કે જલ્દી કિંમત પહોંચી શકે છે આટલાને પાર...

This Is The Right Time To Buy Gold, Soon Price Will Be On Hike Again

શેરબજારમાં સતત કડાકો ચાલી રહ્યો છે ત્યારે મ્યુચ્યુ્લ ફંડ પર પણ તેની અસર થતી જોવા મળી રહી છે. આ સમયે લોકો ચિંતામાં છે કે રોકાણ ક્યાં કરવું. એક તરફ ઈક્વિટીમાં વધતું જોખમ અને અન્ય તરફ એફડી, એનપીએસ જેવી પારંપરિક જમા પૂંજી પર ઘટતું વ્યાજને જોતાં હાલના સમયમાં સોનામાં રોકાણ યોગ્ય છે. કોરોનાના સંકટની વચ્ચે સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ