પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

આક્ષેપ / રામમંદિરના નિર્માણના ફંડ ઉઘરાવવાની આડમાં ભાજપનો મુખ્ય પ્લાન તો આ છે : શિવસેના

This is the main plan of BJP to raise funds for construction of Ram Mandir: Shiv Sena

શિવસેનાએ તેના મુખપત્ર 'સામના'માં કહ્યું હતું કે લોકોના દાનથી ભવ્ય મંદિર બનાવવામાં આવશે તેવું ક્યારેય નક્કી કરાયું નથી. તેમણે કહ્યું કે ભગવાન રામના નામે કરવામાં આવેલ અભિયાન એક તબક્કે બંધ થવું જોઈએ, પરંતુ એવું બનતું નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ