ના હોય! / દુનિયામાં રહેવા માટે સૌથી મોંઘા શહેરોની લિસ્ટ જાહેર, ટોપ-100માં ભારતનું એક પણ સીટી નહીં

This is the list of the most expensive cities to live in the world there is no Indian city in the top 100

યુક્રેન પર રશિયાના આક્રમણ બાદથી ગ્લોબલ સપ્લાય ચેન પ્રભાવિત થઈ છે. તેના કારણે દુનિયામાં મોંઘવારી વધી છે. દુનિયાના સૌથી મોંઘા શહેરોમાં રહેવાથી ખર્ચમાં વધારો થયો છે. આ લિસ્ટમાં ભારતના પણ ત્રણ શહેર શામેલ છે. 

Loading...