જાંબાઝ સૈન્ય / ભારતના આ કમાન્ડો ફોર્સની તાકાત વિશે ખબર નહીં હોય, સેકન્ડોમાં તો ભલભલા દુશ્મનને પણ ધૂળ ચાટતા કરી દે છે

this is the indias best commando force the enemies kneel before them in a pinch

ભારતીય સશસ્ત્ર દળો વિશ્વના સૌથી જાંબાઝ અને તાકાતવર સેનાઓમાંથી એક છે. તમને ખબર હશે કે દેશમાં ત્રણેય સેનાઓ એટલેકે એરફોર્સ, આર્મી અને નેવી છે. પરંતુ આ સિવાય પણ દેશમાં અમુક વિશેષ કમાન્ડોની ફોર્સ છે, જે નાગરિકોની સુરક્ષા માટે પોતાના પ્રાણ પણ ન્યોછાવર કરી દે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ