Video / વડોદરાના દુષ્કર્મ કેસમાં પોલીસે પ્રથમ વખત આ રીતે તપાસ કરી, જુઓ વીડિયો

રાજ્યમાં સરકાર દ્વારા બેટી પઢાઓ અને બેટી બચાઓના નારા લગાવવામાં આવે છે. જોકે સરકારના અભિયાન માત્ર કાગળ પર હોય તેવુ લાગી રહ્યુ છે. રાજ્યના મોટા શહેરમાં હજુ પણ દીકરીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ જોવા મળી રહી છે. સુરત, વડોદરા અને રાજકોટમાં દીકરીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ. વડોદરામાં બે શખ્સોએ મળીને નવલખી મેદાનમાં સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતુ. આ કેસમાં તપાસ કરવા પોલીસે સૌપ્રથમ વખત ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ