ડિફેન્સ / ભારતે સૌપ્રથમ વખત બનાવી આ ગજબ મિસાઈલ, તાકાત જાણીને દુશ્મન થરથર કાંપશે

This is the first time India has built this amazing missile, knowing its strength, the enemy will tremble

ભારતે ચીન સાથેના વધી રહેલા તણાવની વચ્ચે છેલ્લા દિવસોમાં કુલ ચાર સફળ મિસાઈલ ટેસ્ટ કરી નાખ્યા છે. આત્મનિર્ભર ભારત અભિયાનની થીમને અનુરૂપ આ બધી જ મિસાઈલો સ્વદેશી હતી, અને હવે ભારતે વધુ એક સ્વદેશી મિસાઈલનું પરીક્ષણ કરીને ચીનને સ્પષ્ટ જવાબ આપી દીધો છે કે, જમીન હોય, પાણી હોય, સૂકું રણ હોય કે હિમાચ્છાદિત શિખરો  હોય કે પછી આસમાન હોય ભારત દરેક મોરચે દુશ્મને માત આપી શકવા સક્ષમ પણ છે અને સજ્જ પણ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ