IPL 2021 / સાડા છ ફૂટનો ખેલાડી IPLમાં મચાવશે ધૂમ, પ્રથમ વખત આ દેશનો ખેલાડી ક્રિકેટ રમશે

This is the first time a player from this country will play cricket

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દુનિયાભરની લીગ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનારા ટિમ ડેવિડને પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે. પહેલીવાર કોઇ સિંગાપુરનો ખેલાડી IPLનો હિસ્સો બનશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ