this is the daily horoscope for today based on zodiac
રાશિફળ /
આજથી પલટાશે આ પાંચ રાશિના જાતકોની કિસ્મતનું પાનું, જાણો આજનું તમારું રાશિ ભવિષ્ય
Team VTV08:52 AM, 11 Oct 21
| Updated: 09:00 AM, 11 Oct 21
આજથી બદલાતી શનિની ગતિના કારણે અમુક લોકોને લાભ અને અમુકને થશે નુકસાન. જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ
આજનું પંચાંગ
11 10 2021 સોમવાર
માસ આસો
પક્ષ શુક્લ
તિથિ છઠ્ઠ
નક્ષત્ર જ્યેષ્ઠા બપોરે 12.54 પછી મૂળ
યોગ સૌભાગ્ય સવારે 11.47 પછી શોભન
કરણ કૌલવ બપોરે 12.59 પછી તૈતુલ
રાશિ વૃશ્ચિક (ન.ય.) બપોરે 12.54 પછી ધન(ભ.ધ.ફ.ઢ.)
આજથી પાંચ રાશીઓને ફાયદો
આજથી શનિ દેવ સિધી ગતિ કરવાના કારણે ધન, મિથુન, તુલા, મકર અને કુંભ આ પાંચ રશીઓને લાભ થશે. શનિદેવનું રાશિ પરિવર્તન એક મોટી ઘટના છે. હવે મીન રાશિધરકોની સમસ્યા વધવાની સંભાવના છે.
આજનું શુભ અશુભ
શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.31 થી 13.15 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 08.44 થી 10.07 સુધી