ક્રિકેટ / 'આ છે ચિંતાનો સૌથી મોટો વિષય', પૂર્વ ક્રિકેટરે જણાવ્યું- શું છે ભારતીય ટીમની સૌથી મોટી 'કમજોરી'

This is the biggest matter of concern the former cricketer said what is the biggest weakness of the Indian team

ભારત અને શ્રીલંકાની વચ્ચે મંગળવારે પહેલી ટી20 ઈન્ટરનેશનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતીય ટીમે રોમાંચક મેચમાં 2 રનથી જીત મેળવી હતી. પૂર્વ ક્રિકેટરે જણાવ્યું કે ભારતીય ટીમની ચિંતાનો સૌથી મોટો વિષય શું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ