નિવેદન / રક્ષામંત્રી રાજનાથસિંહે રાફેલની 'શસ્ત્ર પૂજા' પરના સવાલ પર આપ્યો આ જવાબ

This Is Our Faith Rajnath Singh Amid Jibes Over Rafale Shastra Puja

રક્ષામંત્રી રાજનાથસિંહ ફ્રાંસ પ્રવાસથી સ્વદેશ પરત ફર્યાં છે. ભારત પરત ફરતા જ રાજનાથસિંહે રાફેલ વિમાનની શસ્ત્ર પૂજા પર ચાલી રહેલા વિવાદ પર નિવેદન આપ્યું છે. રાજનાથસિંહે કહ્યું કે પૂજા પદ્ધતિ પર સવાલ કરવો યોગ્ય ન કહેવાય. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ