ચેતવણી / કોરોના મહામારીને લઈને WHO ચીફે કરી દુનિયાને સાવધાન, કહ્યું...

this is not the last pandemic even before world can get over covid 19 who boss issues warning

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અઘાનોમે ચેતવણી આપી છે કે કોરોના બાદ પણ દુનિયા સામે મહામારીનો ખતરો કાયમ રહી શકે છે. તેઓએ કહ્યું છે કે જો દુનિયા કોરોના પર કાબૂ મેળવવામાં સફળ રહેશે તો પણ આ છેલ્લી મહામારી નહીં હોય. ટેડ્રોસે દેશને પોતાના હેલ્થ સિસ્ટમમાં વધારે રોકાણ કરવાની સલાહ આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ