petrol diesel prices / પેટ્રોલ-ડીઝલ પર મોદી સરકારે મધ્યમ વર્ગને આપ્યો ઝટકો, કેન્દ્રીય મંત્રીએ કરી દીધું એલાન

this is not right time to discuss about tax cut on petrol diesel prices says dharmendra pradhan

દેશમાં સરકારી તેલ કંપનીઓ દર બીજા દિવસે પેટ્રોલના ભાવ વધારી રહી છે ત્યારે લોકોને સરકાર પાસે ભાવ ઘટાડાની આશા છે. આ સમયે પેટ્રોલિયમ મંત્રીએ હાલમાં કોઈ પણ ભાવ ઘટાડાની નીતિને નકારી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ