Thanks Dude / આપણે જે ખાઈએ એનું આ રીતે થાય છે પાચન

આપણે સવારે નાસ્તો કરીએ, બપોરે જમીએ પાછો સાંજે ચા સાથે કઈંક આરોગવીએ, અને પછી રાતનું જમવાનું તો ઊભુંને ઊભું. આ બધુ જ ખાધા પછી તમને કોઈ દિવસે પ્રશ્ન થયો છે કે આ ખોરાકનું થાય છે શું? તમે કહેશો કે પાચન થશે પણ આ પ્રક્રિયા થાય છે કેવી રીતે જાણો Thanks Dude માં

બ્રેકિંગ ન્યૂઝ