નિવેદન / પેગાસસ જાસૂસી કાંડનું સત્ય આવી રીતે બહાર આવી શકે, કોંગ્રેસના દિગ્ગજ નેતાએ PM મોદીને આપી સોના જેવી સલાહ

This is how the truth of the Pegasus espionage scandal could come out, see what the veteran Congress leader said to PM Modi

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે પેગાસસ જાસૂસીના આરોપોની જેપીસી તપાસ કરાવવાની માગ કરતા જણાવ્યું કે પીએમ મોદી સંસદને સ્પસ્ટ જણાવે કે જાસૂસી થઈ છે કે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ