VIDEO / કોરોના વિશે તૈમુરને આ રીતે સમજાવે છે કરીના, વીડિયો જોઇને તમે પણ અપનાવશો બેબોની ટ્રીક 

This is how Kareena explains to Timur about Corona

બોલીવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન છેલ્લા થોડા સમયથી સતત કોવિડ-19 વિશે સોશ્યલ મિડીયા પર પોસ્ટ કરી રહી છે. હવે તેણે પોસ્ટ કરી છે કે તે તૈમૂરને કેવી રીતે આ મહામારી વિશે સમજાવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ