એનાલિસિસ / સાહેબ, પેપર લીક થતાં આ રીતે બંધ કરો નહીંતર...

ગુજરાતમાં સરકારી નોકરીઓમાં ભરતીની પરીક્ષા એક પછી એક રદ્દ કરવાની ઘટનાઓ વધી છે. આવામાં વિદ્યાર્થી અને ઉમેદવારની મહેનત અને તૈયારીઓ માટે ખર્ચ થતા પૈસા પર પાણી ફરી જાય છે. ત્યારે સવાલ થાય છે કે આખરે પરીક્ષા પહેલાં પેપર લીક કેમ થાય છે અને તેના માટે કેમ કોઈ નક્કર પગલાં લેવાતા નથી... આવો જાણીએ આ મુદ્દે વધુ વિગતો Ananlysis with Isudan Gadhvi સાથે...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ