VIDEO / આને કહેવાય અદભુત કળા: રાજકોટના યુવકે વાળ કાપીને તૈયાર કર્યું સિંગર દર્શન રાવલનું અદભુત સ્ક્રેચ

This is called a wonderful art: Rajkot youth cut his hair and prepared a wonderful scratch of singer Darshan Rawal

રાજકોટના યુવાને પોતાના વાળમાંથી ફેમસ સિંગર દર્શન રાવલનું પેઈન્ટિંગ બનાવ્યું છે. જય દવેએ જણાવ્યું કે પહેલા આ પ્રકારનું આર્ટ ક્યારેય થયું નથી. આવુ આર્ટ રાજકોટમાં પહેલીવાર થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ