અનોખુ મંદિર / આવું મંદિર તો ક્યાંય નહીં જોયું હોય! ભગવાન પર ચડાવવામાં આવે છે બીડી, જાણો ક્યા આવ્યું છે આ સ્થળ

this is a very unique temple where devotees offer bidi

દેશમાં લોકોને મંદિરો પ્રત્યે ઘણી આસ્થા છે. અહીં કરોડો મંદિર છે. કદાચ જ કોઈ એવુ ગામ હશે જ્યાં મંદિર ના હોય. ઘણા મંદિર તો એવા છે જે ખાસ કારણથી પ્રખ્યાત છે. ભક્ત ભગવાનને ખુશ કરવા માટે મંદિરોમાં પૂજા કરે છે અને પ્રસાદ જેવી ચીજ વસ્તુઓ અર્પણ કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ