કામની વાત / eAadhaar સાથે જોડાયેલી આ વાત જાણવી છે જરૂરી, જાણો કઈ રીતે છુપાવી શકશો આધાર નંબર

this information related to eaadhaar is very important for you know how to hide your aadhaar number

સરકારે દરેક બેંકને નિર્દેશ આપ્યા છે કે તે પોતાના ગ્રાહકોના ખાતા સાથે તેમના આધાર કાર્ડને 31 માર્ચ 2021 સુધીમાં લિંક કરાવી લે. જેનાથી સામાન્ય લોકોને સરકારી યોજનાનો સીધો લાભ મળી શકશે. પણ જો તમે આધાર નંબરને બેંક ખાતા સાથે ડી-લિંક કરાવવા ઈચ્છો છો તો તમારે આ માટે એક કામ કરવાનું રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ