Cricket / T-10 લીગમાં પુરુષો સાથે રમી આ ભારતીય મહિલા ક્રિકેટરે રચ્યો ઇતિહાસ  

This Indian woman cricketer made history by playing with men in the T-10 league

મહિલાઓ જમીનથી લઈ અંતરિક્ષ સુધી પુરુષોનો મુકાબલો કરી રહી છે. બિઝનેસ હોય, આર્મી હોય કે એરલાઇન્સ-દરેક ક્ષેત્રમાં મહિલાઓ ટોચના સ્થાને પહોંચી છે. રમતજગતમાં પણ મિતાલી રાજ, હરમનપ્રીત કૌર અને ઝૂલન ગોસ્વામી જેવી મહિલા ક્રિકેટરોએ ઇતિહાસ રચ્યો છે. તાજેતરમાં જ એક મહિલા ક્રિકેટરે કોરોના મહામારી વચ્ચે ઇતિહાસ રચ્યો છે. ભારતીય મહિલા ક્રિકેટર શરાન્યા સદારંગાનીએ પોતાનુ નામ ઇતિહાસના પન્નાઓ પર અમર કરી દીધુ છે.

બ્રેકિંગ ન્યૂઝ