Video / અમદાવાદના ધંધુકા પાસે ગેસના બાટલા ભરેલી ટ્રકમાં આગ, બાજુમાંથી કાર પસાર થતા 4 વ્યકિતઓને ઈજા પહોંચી

અમદાવાદના ધંધુકા પાસે ગેસની બોટલ ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. ફેદરા રોડ પર આવેલ હરીપુરા પાટીયા નજીક આ ઘટના બનતા બાજુમાં કારમાંથી પસાર થતાં 4 વ્યક્તિઓને દાઝી ગયા હતા. આ તમામ લોકોને ધંધુકાની RMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ