ટીમ ઈન્ડિયા / આગામી 24 કલાકમાં જ બદલાઈ જશે ભારતીય ક્રિકેટ જગતની આ તસવીર, આ બે દિગ્ગજ ખેલાડીઓને કરાઇ શકે આઉટ!

This image of the Indian cricket world will change in the next 24 hours, these two veteran players can be out!

ન્યૂઝીલેન્ડ સામેની T20 મેચ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત એક-બે દિવસમાં થઈ શકે છે એવામાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને એ T20 ટીમની બહાર ગણવામાં આવી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ