બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / આલીશાન ઘર અને લક્ઝરી લાઈફ, કરોડોની માલિક છે અજય દેવગનની આ હિરોઈન, જુઓ તસવીરો

photo-story

8 ફોટો ગેલેરી

PHOTOS / આલીશાન ઘર અને લક્ઝરી લાઈફ, કરોડોની માલિક છે અજય દેવગનની આ હિરોઈન, જુઓ તસવીરો

Last Updated: 08:34 PM, 10 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દ્રશ્યમ ફિલ્મથી રાતોરાત સ્ટાર બનેલી એક્ટ્રેસ શ્રેયા સરન આવતીકાલે એટલે કે 11 સપ્ટેમ્બરે તેનો 42મો બર્થ ડે સેલિબ્રિટી કરવાની છે. આ એક્ટ્રેસે બોલિવૂડની સાથે સાઉથની અનેક મૂવીમાં કામ કર્યું છે.

1/8

photoStories-logo

1. શ્રેયા સરન

શ્રેયા સરન અજય દેવગણ સાથે બે મૂવીમાં જોવા મળી ચૂકી છે. આ એક્ટ્રેસની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતી હોય છે. તે પર્સનલ લાઇફના કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. દ્રશ્યમ કર્યું કામ

શ્રેયા સરને બોલિવૂડમાં અજય દેવગણ સાથે દ્રશ્યમ અને દ્રશ્યમ 2 એમ બે ફિલ્મમાં કામ કર્યું છે. તે એક્ટિંગની સાથે તેની ખૂબસૂરતીને લીધે પણ ચર્ચામાં રહે છે. શ્રેયા આવતીકાલે એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ તેનો 42મો બર્થ ડે સેલિબ્રેટ કરવાની છે ત્યારે તેની નેટવર્થ કેટલી છે તે તમને જણાવીશું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. ડાન્સિંગનો પણ શોખ

શ્રેયાને એક્ટિંગની સાથે ડાન્સિંગનો પણ ખૂબ શોખ છે. તેને ક્લાસિકની સાથે વેસ્ટર્ન ડાન્સ પણ શીખ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. તેલુગુ મૂવીથી કરિયરની શરૂઆત

શ્રેયાએ તેના કરિયરની શરૂઆત વર્ષ 2001માં તેલુગુ મૂવી "ઈશ્તમ"થી કરી હતી. બે વર્ષ બાદ તેને બોલિવૂડ ફિલ્મ "તુજે મેરી કસમ"માં કામ કર્યું હતું. તેના કરિયરમાં શ્રેયાએ અનેક સાઉથની હીટ ફિલ્મો કરી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. રાતોરાત બની સ્ટાર

આ એક્ટ્રેસને ફેમ દ્રશ્યમ ફિલ્મમાં મળી હતી. આ ફિલ્મ બાદ તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આજે તેના કરોડો ફેન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. કરોડો રૂપિયાની કમાણી

શ્રેયા ફિલ્મોની સાથે બ્રાન્ડ્સના શૂટ મારફતે કરોડો રૂપિયાની કમાણી કરે છે. એક ફિલ્મ માટે તે 3-4 કરોડ રૂપિયા ફી લે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. 75 કરોડથી વધુની સંપત્તિ

શ્રેયા સરન પાસે લગભગ 75 કરોડથી વધુની સંપત્તિ છે. તેનું મુંબઈની સાથે વિદેશમાં પણ વિદેશમાં પણ એપાર્ટમેન્ટ છે. સાથે તેની પાસે અનેક લગ્ઝરિયસ કારો પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. રશિયન ટેનિસ પ્લેયર સાથે કર્યા લગ્ન

શ્રેયાએ તેના બોયફ્રેન્ડ અને રશિયન ટેનિસ પ્લેયર આંદ્રેઈ કોશેવ સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. આ બંનેની એક પુત્રી પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Actress Shriya Saran Bollywood

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ