મનોરંજન / KBCના ઇતિહાસમાં પહેલી વાર બની આ ઘટના, સ્ટેજ પર રડવા લાગી કન્ટેસ્ટન્ટ અને બાદમાં....

This happened for the first time in the history of KBC

બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચન હાલમાં કૌન બનેગા કરોડપતિનું શૂટિંગ કરી રહ્યા છે. આ શૉ ટીવી જગતનો સૌથી લોકપ્રિય ટીવી શૉઝમાંથી એક છે. ગયા ગુરુવારના એપિસોડમાં અમિતાભ બચ્ચને ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રમ્યા વગર જ કન્ટેસ્ટન્ટને હોટસીટ પર આવવાનો ચાન્સ આપ્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ