ક્રિકેટ / IND vs AUS મેચમાં આ ગુજરાતી પ્લેયરે રચ્યો ઈતિહાસ, ભારત-ઓસ્ટ્રેલિયા T20I માં આવું કરનાર બન્યો બીજો બોલર

This Gujarati player created history in the IND vs AUS match, becoming the second bowler to do so in India-Australia T20I

અક્ષર પટેલે 4 ઓવરના સ્પેલમાં માત્ર 16 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સાથે અક્ષર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી T20 ઈન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો બોલર બની ગયો. 

બ્રેકિંગ ન્યૂઝ