જાણી લો.. / ગુજરાતના આ ગામના બાળકો મોબાઈલથી દૂર રહે છે, શિક્ષકોએ અજમાવી છે આ ટ્રિક

This gujarat village teachers applied unique trick for mobile addicted students

આજના સમયના બાળકોને મોબાઈલથી દૂર રાખવા એટલે જાણે લોઢાના ચણા ચાવવા જેટલું અઘરૂ છે. પરંતુ ઈત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના નાનાકડા ડોડિયા ગામે આ કામ સરળ કરી દીધું. બસ માત્ર સરપંચ અને શિક્ષકોએ બનાવેલાં બાળકોની ઈત્તર પ્રવૃતિના બનાવેલા ક્રિએટીવ કેલેન્ડરથી. આજે ડોડિયા ગામના બાળકો સર્વાંગી વિકાસથી લઈ ગામના વિકાસ સુધી પહોંચ્યા છે. તો જાણી લઈએ આ ક્રિએટીવ કેલેન્ડરના ફાયદા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ