મુલાકાત / રાજ્યપાલને મળ્યા બાદ કંગના રનૌતના હાથમાં દેખાયું આ ફૂલ, શું તેનો અર્થ છે કે અભિનેત્રી.. 

This flower appeared in the hands of Kangana Ranaut after meeting the governor, does it mean that the actress ..

કંગનાએ કહ્યું, મારે રાજકારણ સાથે કંઈ લેવાદેવા નથી. મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. રાજ્યપાલે મારી વાત પુત્રીની જેમ સાંભળી. હું માનું છું કે મને ન્યાય મળશે. રાજ્યપાલ સાથે મુલાકાત બાદ કંગનાએ હાથમાં કમળનું ફૂલ લહેરાવ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ