રેકોર્ડ / 14 દિવસમાં 8000 કરોડ કમાવી લીધા આ ફિલ્મે, આખી દુનિયામાં મચાવી રહી છે ધૂમ

 This film has earned 8000 crores in 14 days, creating a sensation all over the world

ધ વે ઓફ વોટર' વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મે 14 દિવસમાં એક અબજ ડોલર એટલે કે લગભગ 8300 કરોડનો બિઝનેસ કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ