ક્રિકેટ / આ ફાસ્ટ બોલરને ICC એ કર્યો 10 મહિના માટે સસ્પેન્ડ, નશીલા પદાર્થોનું સેવન કરતો હોવાનું બહાર આવ્યું

This fast bowler was suspended by ICC for 10 months. Turned out to be consuming drugs

28 માર્ચ 2023 સુધી શાહીદુલ એક પણ ક્રિકેટમાં ભાગ લઈને રમી શકશે નહીં. 

બ્રેકિંગ ન્યૂઝ