સપોર્ટ / દક્ષિણના આ પ્રખ્યાત અભિનેતા હવે ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આવ્યા, ટ્વિટ થયું વાયરલ 

This famous actor from the South has now come out in support of the peasant movement, the tweet went viral

દિલ્હીની ભાગોળે ધામા નાખીને પડેલા ખેડૂતોનું આંદોલન હવે સમગ્ર ભારતનું ધ્યાન ખેંચી રહ્યું છે. એકબાજુ જ્યાં પંજાબની સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખેડૂતોના સમર્થનમાં ઉતરી આવી છે અને બોલિવૂડના મોટા માથાઓ હજુ શા માટે ચૂપ છે તેવો પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે ત્યારે હવે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પણ ખેડૂતો માટે એક મજબૂત અવાજ બહાર આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ